Baroda Sayajinagari Gujarat
Rotary Baroda Sayajinagari Gujarat
Rotary Year
ADMIN LOGIN

Public Image Initiative

Story Telling

Public Image Initiative

Story Telling

14 Mar 2026 Vadodara

Overview

(૧) સુનો ભાઈ સાધો : કબીર વિષયક સંશોધક અને પ્રવક્તા શ્રી ભાર્ગવ પારેખનું ‘સુનો ભાઈ સાધો’ વિષય પર મનનીય વ્યાખ્યાન યોજવામાં આવેલ. કબીરના જીવન,કવન અને તત્વજ્ઞાન વિષયક આ પ્રવચનને શ્રોતાઓનો અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો. (૨) MORE THAN MILES: વડોદરાની એકલ યાત્રી અને સાહસિક યુવતી ધારિણી ચેતનભાઈ સોમાણીએ તાજેતરમાં જ ન્યુઝીલેન્ડની દુર્ગમ પહાડીઓમાં ૫૫ દિવસમાં ૯૦૦ કિલોમીટરની એકલ યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ કરી. ધારિણીની આ યાત્રાની રસપ્રદ કહાનીને લોક સમૂહ સુધી પહોંચડવા માટે બૂમબરોડા અને રોટરી ક્લબ ઓફ સયાજીનગરી તેમજ શ્રીચેતનભાઈ સોમાણી પરિવારના સયુંકત ઉપક્રમે ‘એક ટોક શો’ ( MORE THAN MILES )નું ૧૪માર્ચે સાંજે આયોજન વાણિજ્ય ભવન (વડોદરા) ખાતે યોજવામાં આવેલું ,જેનો વિશાળ શ્રોતાગણોએ લાભ લીધો...
₹1,000
Total Cost
4
Rotarians Involved
50
Man Hours

Share